અમદાવાદથી ગાંધીનગર જતી બસમાં છેલ્લા 11 વર્ષથી કરવામાં આવે છે સત્યનારાયણની કથા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: શ્રાવણ માસમાં સચિવાલયના કર્મચારીઓ ઓફિસ બસમાં સત્યનારાયણ કથા કરે છે. અમદાવાદથી ઉપડતી સચિવાલયની બસમાં દરેક કર્મચારીઓ બસમાં સત્યનારાયણ કથાનો લાહ્વો લેતા હોય છે અને વિધિવત્ રીતે અમદાવાદથી ગાંધીનગર સુધી સત્યનારાયણની કથા ચાલતી હોય છે.
છેલ્લા 11 વર્ષથી આ સત્યનારાયણની કથા ચાલે છે.. જો કે આ કથાનો મુખ્ય હેતુ શહેરમાં સારો વરસાદ પડે તે હેતુથી હતો.. પરંતુ સમય જતા આ સત્યનારાયણ કથાની પરંપરા બની ગઇ
Continues below advertisement