અમદાવાદઃ યુવતી પર ગેંગરેપમાં શું થયો સનસનીખેજ ખુલાસો? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: ઘોડાસરમાં રહેતી 22 વર્ષીય યુવતી પર સેટેલાઈટ વિસ્તારમાં બેભાન કરવાનું સ્પ્રે છાંટી કારમાં અપહરણ કરી બે શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે બળાત્કારનો વીડિયો ઉતારીને યુવતીને બ્લેકમેઈલ કરી રૂપિયા 50 હજારની માંગણી કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં બનેલી આ ઘટના અંગે કોઈને જાણ કરે તો ગંભીર પરિણામો આવશે તેવી ધમકીને વશ થઈ યુવતીએ કોઈને જાણ કરી નહતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram