અમદાવાદઃ યુવતીને ફ્રેન્ડે સંબંધ બાંધવા કર્યું દબાણ, શું આપી ધમકી?
Continues below advertisement
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફ્રેન્ડ પરાણે શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપતો હોવાની ફરિયાદ કરી છે. યુવતીએ સંબંધ માટે ઇનકાર કરતાં યુવકે યુવતીના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
Continues below advertisement