સરકારે બહાર પાડ્યા નવા પાસપોર્ટ, જાણો શું છે વિશેષતા?
Continues below advertisement
વિદેશ મંત્રાલયે પાસપોર્ટના છેલ્લા પેજને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ECR અને ECNR કેટેગરી માટે અલગ અલગ રંગના પાસપોર્ટ આપવામાં આવશે. ECR કેટેગરી માટે ઓરેંજ રંગનો પાસપોર્ટ હશે જ્યારે ECNR કેટેગરી માટે બ્લ્યૂ રંગનો પાસપોર્ટ હશે. આ અંગે એબીપી અસ્મિતાએ અમદાવાદના પાસપોર્ટ અધિકારી નિલમ રાણીએ શું કહ્યું?
Continues below advertisement