અમદાવાદ-પૂરી ટ્રેન એન્જિન વગર જ દોડવા લાગી, પ્રવાસીઓને ખબર જ નહોતી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ-પૂરી ટ્રેન એન્જિન વગર જ 10 કિલોમીટર દોડી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઓરિસ્સાના તીતલગઢ રેલવે સ્ટેશન પર બની હતી. ઘટના રાતે 10 વાગ્યે બની હતી. ટ્રેનનું એન્જિન હટાવાઈ રહ્યું હતું, ત્યારે જ ટ્રેનના ડબ્બા દોડવા લાગ્યા હતા. ટ્રેનનું એન્જિન હટાવતી વખતે સ્કિડ બ્રેક લગાવાય છે, પરંતુ તે લગાવાયું નહોતું. જેને કારણે આ ઘટના ઘટી હતી. પ્લેટફોર્મ પર લોકો ચેઇન ખેંચવા માટે બૂમો પાડતાં હતા, પરંતુ અંદર બેસેલા લોકોને આ ઘટનાની જાણ જ નહોતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram