અમદાવાદઃ થોડા જ વરસાદમાં રોડ પર ભરાયા પાણી, ટ્રાફિક પોલીસે જાતે કર્યો પાણીનો નિકાલ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ આજે સવારે વરસાદ પડતાં શહેરના સુભાષબ્રિજ પાસે રોડ પર પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી અને ટ્રાફિક થઈ રહ્યો હતો. જોકે, લોકોની વ્હારે મ્યુનિ તંત્ર આવ્યું નહોતું. આ અંગે ટ્રાફિક પોલીસનું ધ્યાન જતાં તેમણે જાતે પાણીનો નિકાલ કર્યો હતો અને પછી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram