અમદાવાદઃ પતિના અન્ય યુવતીઓ સાથેના લગ્નેત્તર સંબંધો અંગે પત્નીએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ શહેરના એક યુવકે પોતાની પત્નીના પિયર જઇને હંગામો મચાવ્યો હતો. ઘાટલોડિયામાં રહેતા રાકેશ પટેલે બે વર્ષ પહેલા પ્રિયંકા ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને એક સંતાન પણ છે. દરમિયાન તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેની જાણ પ્રિયંકાને થતાં તે પિયર જતી રહી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા રાકેશ સાસરીમાં જઈને છરી સાથે હંગામો મચાવ્યો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
Continues below advertisement