Video: અભિનેત્રી ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યને શીખવાડ્યું કેવી રીતે રાષ્ટ્રધ્વજને સલામી અપાય

Continues below advertisement
બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ચાલી રહેલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા પણ ત્યાં હાજર હી. ઐશ્વયાએ દીકરીને રાષ્ટ્રધ્વજને સલામી કેવી રીતે આપવી તે શીખવાડ્યું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram