અમેરિકાના ઉદ્યોગપતિએ એવું શું કહ્યું કે મોદી પણ હસી પડ્યા ? જુઓ વિડીયો
Continues below advertisement
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન પ્રસંગે અમેરિકાના ઉદ્યોગપતિ પીટર હંટ્સમેને કરેલી એક કોમેન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હસી પડ્યા હતા. હંટ્સમેન કોર્પોરેશનના સીઈઓ પીટરે એવું કહ્યું હતું કે, જૂનમાં ઘણા અમેરિકનોએ ઈચ્છ્યું હતું કે મોદી અમેરિકા જ રહી જાય ને નેતૃત્વ સંભાળી લે. એવું થયું હોત તો એ ભારતે અમેરિકામાં કરેલી સૌથી મહાન એક્સપોર્ટ હોત. પીટરની આ વાતને સૌએ તાળીઓથી વધાવી લીધી હતી અને મોદી પણ હસી પડ્યા હતા.
Continues below advertisement