બાબા રામદેવ સાથે અમિત શાહે કર્યા યોગ, જુઓ Video
Continues below advertisement
વિશ્વ યોગ દિવસના અવસર પર આજે સમગ્ર વિશ્વમાં સામૂહિક યોગાભ્યાસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં પણ અનેક જગ્યાએ સામૂહિક યોગાભ્યાસ માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. આ અવસર પર યોગ ગુરુબાબા રામદેવે અમદાવાદમાં યોગ કર્યા. બાબા રામદેવની સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા.
Continues below advertisement