ભરુચમાં ધોધમાર વરસાદઃ અંકલેશ્વરના જાહેર માર્ગો ટાપુમાં ફેરવાયા, જુઓ વીડિયો

Continues below advertisement
ભરુચઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું હતું. ભરુચ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે અંકલેશ્વરના જાહેર માર્ગો ટાપુમાં ફેરવાઇ ગયા હતા. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram