અમિત શાહે ટાઉન હોલ કાર્યક્રમમાં ભાજપના ક્યા યુવા નેતાને પાસે ખેંચીને પીઠ થાબડી ? જુઓ વીડિયો 

Continues below advertisement

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રવિવારે યોજાયેલા ટાઉન હોલ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અમિત શાહનું સ્વાગત કરવા આવ્યા ત્યારે અમિત શાહે તેમને સ્મિત સાથે આવકાર્યા હતા. પછી તેમને પોતાની પાસે ખેંચીને પીઠ થાબડી હતી ને તસવીર ખેંચાવી હતી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram