બિગ બોસ-11ના ઘરમાં જનારી અર્શી ખાનનો MMS થયો હતો લીક, ફરીથી થઈ રહ્યો છે વાયરલ
Continues below advertisement
બિસ બોસ સીઝન 11માં ઘરની અંદર જનારા સભ્યોમાં એક નામ એવું છે જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ નામ છે મોડલ અર્શી ખાનનું. અર્શી ખાનનો એક જૂનો એમએમએસ ફરીથી વાયરલ થઈ રહ્યો છે. અર્શી ખાનનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તમને જણાવીએ કે વર્ષ 2016માં અર્શીએ શાહિદ આફ્રીદીને લઈને એક એવું નિવેદન આપ્યું હતું કે તે ચર્ચામાં આવી ગઈ હતી. અર્શી ખાને કહ્યું હતું કે, તેણે શાહીદ આફ્રીદી સાથે સંબંધ બનાવ્યા છે. તેણે વધુમાં કહ્યું કે તે આફ્રીદીના સંતાનની માતા બનવાની હતી. જોકે બાદમાં આ સમગ્ર ઘટનાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવામાં આવી હતી.
Continues below advertisement