અરવલ્લીઃ ભિલોડામાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, બુઢેલી નદીમાં પૂર, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીઃ ભિલોડા તાલુકામાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં બુઢેલી નદીમાં પૂર આવ્યું છે. ત્યારે પૂરનું પાણી રોડ ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા શામળાજી-ભિલોડા રોડ બંધ કરાયો હતો. અનેક ખેતર બેટમાં ફેરવાયા છે.
Continues below advertisement