આસારામ કેસઃ કોર્ટે બળાત્કાર કેસમાં બે આરોપીઓને છોડ્યા નિર્દોષ, જુઓ વીડિયો

Continues below advertisement
ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં આસારામ સહિત ત્રણ આરોપીને દોષિત ઠેરવાયા છે પણ મોટા ભાગનાં લોકોને બાકીના ચાર આરોપી કોણ હતા તે જ ખબર નથી. આ આરોપીઓમાં શિવા, શિલ્પી, શરદ અને પ્રકાશનો સમાવેશ થતો હતો. આ પૈકી શિવા અને શિલ્પીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે જ્યારે શરદ અને પ્રકાશને નિર્દોષ છોડ્યા છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram