આસારામ બળાત્કાર કેસઃ પીડિત છોકરીએ જણાવી પૂરી આપવીતી

Continues below advertisement
ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. હવે ટૂંક સમયમાં જ જોધપુરની કોર્ટ આસારામની સજાની જાહેરાત કરશે. ત્યારે અહીં જુઓ પીડિતા છોકરીની આખે આખી જુબાની.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram