આસારામ રેપ કેસઃ સહ આરોપીએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. હાલ જજ સેન્ટ્રલ જેલ પહોંચ્યા છે. હવે તેઓ ગમે ત્યારે આસારામ બળાત્કાર કેસમાં ચુકાદો આપી શકે છે. આવો સાંભળીએ આ કેસના સહ આરોપીએ શું કહ્યું?
Continues below advertisement