જોધુપર જેલમાંથી આસારામની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં આશ્રમને બદનામ કરવાનું કાવતરું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.