વિવાહમાં થઇ રહ્યો છે વિલંબ? શ્રાવણ માસમાં કરો આ અચૂક ફળદાયી ઉપાય, શીઘ્ર લગ્નના યોગ બનશે

Continues below advertisement

મંગળ દોષથી જોડાયેલી સમસ્યા શિવ કૃપાથી દૂર થઇ શકે છે.જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો પાવન શ્રાવણ માસમાં  શિવ પૂજા કરીને  તેને દૂર કરી શકાય છે. મંગળ ગ્રહોના સેનાપતિ મનાય છે.મંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. મંગળ પરાક્રમના પણ  સ્વામી છે. તેનું મુખ્ય તત્વ અગ્નિ છે, કર્કરાશિમાં મંગળ તત્વ સૌથી વધુ નબળો હોય છે. મંગળનો જીવન પર અનેક રીતે પ્રભાવ હોય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram