Video:જાણો શ્રાદ્ધનો પ્રારંભ અને પરંપરા
Continues below advertisement
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી હોય છે શ્રાદ્ધ.. ભાદરવા વદ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.. આ 16 દિવસ દરમિયાન પિતૃ પક્ષમાં પૂર્વજોનાં આત્માની શાંતિ માટે તેમને તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરે છે ભાદરવા સુદ પૂનમ, ત્યારથી શ્રાદ્ધની શરૂઆત થાય છે. 6 ઓક્ટોબરે છે ભાદરવા વદ અમાસ અને ત્યારે શ્રાદ્ધ પુરા થાય છે.
Continues below advertisement
Tags :
The Pitru Paksha