Sawan Somwar 2021: શ્રાવણના સોમવારે રાશિ અનુસાર કરો મહાદેવની પૂજા,થશે દરેક મનોકામના પૂર્ણ
Continues below advertisement
શિવ કૃપા મેળવવા અને મહાદેવની સાધના આરાધના અને ઉપાસના માટે શ્રાવણ સોમવારએ શ્રેષ્ઠ અવસર છે. આ અવસરે કામનાની પૂર્તિ માટે વિશેષ અભિષેક પૂજાનું મહાત્મ્ય છે. શ્રાવણના સોમવારે મુખ્યત્વે શિવલિંગની પૂજાનું વિધાન છે. તો જાણીએ કે રાશિનુસાર કઇ રીતે શિવની પૂજા, અભિષેક કરવાથી કામનાની પૂર્તિ થાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Puja 2021 Shiva Zodiac Lord ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Sawan Somwar