નરોડા પાટિયા કેસઃ હાઈકોર્ટે બાબુ બજરંગીને ફટકારી આજીવન કેદ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટ હાલ ચુકાદો આપી રહી છે. હાઈકોર્ટે બાબુ બજરંગી, સુરેશ છારા અને પ્રકાશ કોરાણીને મુખ્ય ષડયંત્રકારી ગણ્યા છે અને બાબુ બાજરંગીને આજીવન કેદની સજા ફટકારી છે.
Continues below advertisement