મોલના ચોથા માળે એસ્કેલેટર પર માતાના હાથમાંથી પડી ગઈ બાળકી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજસ્થાનના ગંગાનગરમાં એક મોલના ચોથા માળેથી પડી જતાં દસ મહિનાની બાળકીનું મોત થયું છે. માતા મોલના એસ્કેલેટરથી ચોથા માળે જઈ રહી હતી, ત્યારે તેનો પગ કોઈ કારણસર લસરતાં હાથમાંથી બાળકી નીચે પડી ગઈ હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
Continues below advertisement