બિગ બોસ અને બાહુબલી ફેમ આ એક્ટ્રેસનો બેલી ડાન્સ કરતો વીડિયો થયો Viral, જુઓ

Continues below advertisement
નવી દિલ્હીઃ બિગ બોસમાં પોતાના અદાઓનો લોકોને આકર્ષિથ કરનાર નોરા ફતેહીનો એક નવો વીડિયો વાયરલ થયો છે. બાહુબલીમાં મનોહારી ગીત પર તેણે જોરદાર ડાન્સ કર્યો હતો અને પ્રભાસની સાથે ગીતમાં તેની કેમેસ્ટ્રી ખૂબ જામી પણ હતી. નોરા પોતાના સારા ડાન્સ માટે જાણીતી છે, જે બાહુબલીના ગીતમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં બિગ બોસના ઘરમાં પણ તેણે જોરદાર મૂવ્સ બતાવ્યા હતા. હવે ફરી તેણે કરેલા બેલી ડાન્સનો વીડિયો વાઇરલ થયો છે.

‘બિગ બોસ’ના ઘરમાં પણ તેણે જોરદાર ડાન્સ મૂવ્ઝ બતાવ્યા હતાં. નોરા કમાલનો બેલી ડાન્સ કરે છે. થોડા દિવસ પહેલા તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બેલી ડાન્સનો વીડિયો અપલોડ કર્યો હતો. જે વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની કમરના લટકા ઝટકા બતાવતી જોવા મળે છે. વીડિયો જોઇને જ ખબર પડે છે કે નોરા બેલી ડાન્સમાં કેટલી પર્ફેક્ટ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram