અમદાવાદ રિવરફ્રંટ પર યુવક-યુવતીઓને ભગાડી રહેલા બજરંગદળના કાર્યકોરોની અટકાયત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ આજે વેલેન્ટાઇન ડે હોવાથી સમગ્ર દુનિયામાં ધામ-ધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રેમી યુગલો દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શહેરના રિવરફ્રન્ટ ખાતે પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે બજરંગદળના કાર્યકરો ત્યાં જયશ્રી રામના નારા સાથે દોડી આવ્યા હતા અને યુવક-યુવતીઓને ત્યાંથી ભગાડ્યા હતા. જોકે, પોલીસે તેમની અટકાયત કરી હતી.