ભારતની જીત પછી ક્યા બાંગ્લાદેશીએ વિરાટ પાસેથી લીધી બેટિંગ ટિપ્સ ? રોહિત નખ ચાવીને થયો રીલેક્સ, જુઓ વિડીયો

Continues below advertisement
એજબાસ્ટનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ભારતની સરળ જીત પછી બાંગ્લાદેશના ઓપનર તમીમ ઈકબાલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસેથી બેટિંગ ટિપ્સ લીધી હતી. વિરાટ પાછો ફરતો હતો ત્યારે તમીમે તેની સાથે લાંબી વાતચીત કરી હતી. બીજી તરફ રોહિત શર્મા જીત પછી નખ ચાવતો ઉભો રહ્યો હતો ને એ રીતે રીલેક્સ થયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram