અંકલેશ્વરઃ ઉદ્યોગપતિના 3.5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પત્નીએ કેમ કરાવી લૂંટ? જુઓ વીડિયો

Continues below advertisement
અંકલેશ્વરઃ જીઆઇડીસીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા મનસુખ રાદડીયાના મકાનમાંથી પાંચ દિવસ પહેલા 3.5 કરોડની લૂંટ થઈ હતી. ચાર લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને પતિ-પત્ની અને દીકરાને બેભાન કરી લૂંટ ચલાવી હતી. ત્યારે બે દિવસ પહેલા આ ચાર લૂંટારા ગોવાથી પકડાઇ ગયા હતા. આ લૂંટનું માસ્ટર માઇન્ડ બીજું કોઇ નહીં, પરંતુ ખૂદ જમીન દલાલની પત્ની નીકળી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram