ભરૂચઃ ડિવાઈડર સાફ કરવા ફાયર વિભાગે કર્યો હજારો લીટર પાણીનો બગાડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત સ્થાપના દિવસ પહેલા ભરૂચમાં ડિવાઇડર સાફ કરવા માટે ફાયર વિભાગ દ્વારા પાણીનો બગાડ કરવામાં આવ્યો હતો. ઉનાળામાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભરૂચમાં ડિવાઇડર સાફ કરવા પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.