ભાવનગરઃ સિમેન્ટ ભરેલો ટ્રક પલટી જતાં 19ના કમકમાટીપૂર્ણ મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાવનગરમાં મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો છે. 19 લોકોના મોત થયા છે જ્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.