યોગીને સીએમ બનાવવા પર સાધ્વી પ્રાચીનું મોટું નિવેદન, કહ્યું- ‘પાકિસ્તાન બનતા બચ્યું યૂપી’
Continues below advertisement
સમ્ભલ: પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશાં ચર્ચામાં રહેનાર સાધ્વી પ્રાચીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને કહ્યું છે કે જો તેઓ મુખ્યમંત્રી ના બનત તો યૂપી પાકિસ્તાન બની જાત. તેના પહેલા પ્રાચીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં યોગીની જીત હિંદુઓની મોટી જીત છે.
જાણકારોના મતે, સંભલથી આદમપુર જતા રસ્તામાં મીડિયા સાથેની વાતચીતમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે યૂપીમાં યોગી સરકાર આવ્યાથી હવે પાકિસ્તાન બનતું બચી ગયું છે. યૂપીમાં મીટની જેમ દારૂ પણ બંધ થશે. પ્રાચીએ કહ્યું કે ગત સરકારના રાજમાં થયેલા કાળા કરતૂતોની કલાઈ ટૂંક સમયમાં ખૂલવાની છે. તેમને પરસેવો વળવાનું શરૂ થઈ ગયું છે. સરકારમાં અમે કંઈ પણ બની જઈએ પરંતુ સંસ્કાર ક્યારેય ન ભૂલવા જોઈએ. તેમને કહ્યું કે હું ક્યારેય સેલ્ફી નથી લેતી.