બિગ બોસની હોટ હીરોઈનનો આ સેક્સી અંદાજ જોઈને થઈ જશો ખુશ, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસ-11ની ઓળખ તેમાં સામેલ થનારા કન્ટેસન્ટન્ટનું નસીબ બદલનારું છે. સીઝન 11 બાદ પણ બિગ બોસનો ભાગ બનેલ કન્ટેસન્ટન્ટનો સફળતાનો સિલસિલો જારી છે. સપના ચૌધરી, અર્શી ખાન અને બંદગી કાલરા બાદ હવે હિના ખાનનું નસીબ પણ બદલવાનું છે. ટૂંકમાં જ તે પોપ સિંગર સોનૂ ઠુકરાલ સાથે તેના વીડિયો આલ્બમમાં જોવા મળશે. આ આલ્મનને લઈને હિનાએ કેટલીક તસવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
Continues below advertisement