બેંગલોરઃ ઘરે જતી છોકરીને બે લુખ્ખાએ પકડીને કિસ કરીને કરી શર્મનાક હરકતો, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2017 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બેંગલોરના કમાનાહલી વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઘરે જતી યુવતીને બાઇક પર આવેલા બે લુખ્ખાતત્વો રોકે છે અને યુવતીને પકડીને કિસ કરી લે છે અને તેની સાથે શર્મનાક હરકતો કરીને ફરાર થઈ જાય છે.