જયંતિ ભાનુશાળીના મુદ્દે ભાજપમાં જ ઘમાસાણ, ભાજપના નેતાએ મુક્યા કેવા ગંભીર આક્ષેપ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ સુરતમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે, તેની પૂર્વ પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો છે. તેણે જણાવ્યું હતું કે, લગ્ન પછી પણ તેણે બીજા સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. એટલું જ નહીં, છબીલ પટેલની નામની રાજકીય વ્યક્તિ છૂટાછેડા માટે ધમકી આપતી હતી. ત્યારે છબીલ પટેલ મીડિયા સામે આવ્યા છે અને તેમણે આક્ષેપો ફગાવી દીધા છે અને ભાનુશાળી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
Continues below advertisement