ભાજપના નેતાએ ડાન્સર સાથે લગાવ્યા કેવા ઠુમકા? જુઓ વીડિયો

Continues below advertisement
ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના અવાગઢ કસ્બાના ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ગુપ્તા એક વીડિયોમાં ડાન્સર સાથે ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram