પુત્રવધૂને ટિકિટ મળતાં ભાજપ સાંસદના પત્ની કેમ બગડ્યા? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ આજે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર સુમનબેન ચૌહાણને ટિકીટ આપવામાં આવી છે. સુમનબેન પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધૂ છે. સાંસદે પોતાના પત્ની રંગેશવરી ચૌહાણ માટે ટિકીટ માગી હતી. જોકે, ભાજપે તેમના પુત્રવધૂને ટિકીટ આપતાં સાંસદ અને તેમના પત્ની નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement