ભાજપ સાંસદ સેક્સકાંડઃ યુવતીની અટકાયત કરાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ વલસાડના ભાજપના સાંસદ કે.સી.પટેલે પોતાની સામે બળાત્કારનો આક્ષેપ મુકનારી મહિલા વકીલ સામે આક્ષેપ કર્યો છે કે આ યુવતીએ પોતાનો સંપર્ક કરીને મદદ માગી હતી અને પોતાના ઘેર બોલાવી સોફ્ટ ડ્રિંક્સમાં ડ્રગ્સ આપી બેભાન કરી અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો. પછી યુવતીએ તેના બદલામાં પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. ત્યારે સાંસદની ફરિયાદને આધારે યુવતીની તેના ઘરેથી અટકાયત કરવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Continues below advertisement