મીડિયા સામે બોલવા માટે ઊભા રહેલા બાવળીયાને ભાજપના પ્રવક્તાએ બોલવા જ ના દીધા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવા જઈ રહેલા કુંવરજી બાવળીયાનો અવાજ દબાવ્યો હોવાની ઘટના સામે આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચેલા બાવળીયા પત્રકારો સાથે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ તેમને ભાજપ પ્રવક્તા હર્ષદ પટેલે તેમને અટકાવ્યા હતા અને તેમનો બોલવા દીધા નહોતા.
Continues below advertisement
Tags :
Gujarat Bjp