સલમાનના કેસની સુનાવણીમાં સફેદ વસ્ત્રો પહેરીને આવેલી આ બે યુવતીઓ કોણ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જોધપુરઃ આજે કાળિયાર કેસમાં જોધપુર કોર્ટ ચુકાદો આપવાની છે, ત્યારે સલમાન ખાન સહિતના આરોપીઓ પણ જોધપુર પહોંચ્યા છે અને તેઓ કોર્ટમાં હાજરી આપવાના છે, ત્યારે સલમાનની બહેન અર્પિતા અને અલવીરા પણ કોર્ટ પહોંચી છે.