Video: જુઓ, દેવસેના અને બાહુબલીનો મોર્ડન અવતાર, આ ગીત યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાહુબલી ફિલ્મમાં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીએ લીડ રોલ પ્લે કર્યો હતો. અનુષ્કાએ દેવસેનાની ભૂમિકા ભજવી હતી તો પ્રભાસે અમરેન્દ્ર બાહુબલી અને મહેન્દ્ર બાહુબલીની ભૂમિકા ભજવી હતી. બન્નેની લોકપ્રિયાત એટલી વધી છે કે સાઉથ ઉપરાંત હવે ઉત્તર ભારતમાં પણ તેના ફેન ફોલોઇંગ વધી ગયા છે. સોશિયલ મીડિયામાં આજકાલ બન્ને ફિલ્મ મિર્ચીનું એક તેલુગુ ગીત આયડેઓ બાગુંડી ખૂબ જોવામાં આવી રહ્યું છે. આ ગીતમાં બન્ને મોર્ડન અવતારમાં સુંદર લાગી રહ્યા છે અને બન્નેની કેમેસ્ટ્રી જોવા લાયક છે.