ભાવનગરઃ બેંક ઓફ બરોડામાં ગ્રાહકના 50 હજાર લઈ ટેણીયો ફરાર, જુઓ સીસીટીવી

Continues below advertisement
ભાવનગરઃ તળાજામાં આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 50 હજાર રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. પૈસા ઉપડવા આવેલ ગ્રાહકની 50 હજારની થેલી લઈ એક ટેણીયો ફરાર થઈ ગયો છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પૈસા લઈને જતો બાળક સ્પષ્ટ જોઇ શકાય છે. તળાજા પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram