યુવતીની છેડતી પડી ભારે, સ્કુટી પર આવતી યુવતીએ યુવકને કેવો ઉડાળ્યો? જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જમ્મુ-કશ્મીરમાં ત્રણ યુવકોને યુવતીની છેડતી કરવી ભારે પડી છે. એક યુવક રસ્તા વચ્ચે ઊભો રહીને યુવતીને રોકવા જતાં સ્કૂટી પર આવતી યુવતીએ યુવકને ઉલાળ્યો હતો. જેને કારણે યુવક રોડ પર જ પકટકાયો હતો. આ ઘટનામાં યુવતીને પણ ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.