હીરાબાને મળવા ગયેલા મોદીએ પગે લાગનારા પાડોશીના છોકરા સાથે શું કરી વાત? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. તેઓ સવારે રાયસણ સ્થિત પંકજ મોદીના ઘરે આવ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબાની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો. અહીં તેમને પાડોશીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે એક પાડોશીના બાળક સાથે વાત કરી હતી. એબીપી અસ્મિતાએ આ બાળક સાથે ખાસ વાત કરી હતી. વીડિયોમાં જુઓ બાળકે શું કરી હતી મોદી સાથે વાત?
Continues below advertisement