ગાંધીનગરઃ હુક્કાબારમાં પોલીસની રેડ, યુવક-યુવતીઓ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: રાજ્યમાં હુક્કાબાર ચલાવા પર સરકારે પ્રતિબંધ મુકી દીધો હોવા છતાં ગાંધીનગરમાં ગેરકાયદે હોટલમાં ચાલી રહેલું હુક્કાબાર ઝડપાયું હતું. ગાંધીનગરના કોબા સર્કલ પાસે શામિયાણા હોટલમાં હુક્કાબાર ચાલતો હતો જ્યાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે હુક્કાબારમાં રહેલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. પોલીસે ગેરકાયદે ચાલી રહેલા હુક્કાબારને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.