'વલ્ગર અને ચીપ ફોટા પડાવવાની ના પાડતાં યુવકે લગ્ન તોડી નાંખ્યા', સાંભળો યુવતીની જુબાની

Continues below advertisement
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ગઈ કાલે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફોટા પડાવવાની બાબતે બબાલ થતાં જાન લીલા તોરણેથી પરત ફરી હતી. અલગ અલગ સ્ટાઇલથી ફોટા પાડવાની યુવતીએ ના પાડતાં વર-વધૂ વચ્ચે બબાલ થઈ હતી. આ પછી વરરાજાએ લગ્નની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram