ધોની જ નહીં આ અગાઉ આ ભારતીય વિકેટકીપર પણ જોયા વિના સ્ટમ્પ ઉડાવી ચૂક્યો છે, જુઓ વીડિયો
Continues below advertisement
ગઇકાલે ન્યૂઝિલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ભલે ભારતનો પરાજય થયો હોય પરંતુ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કરેલા સ્ટમ્પિંગની ચારેતરફ પ્રશંસા થઇ રહી છે. ધોનીએ સ્ટમ્પ સામે જોયા વિના જ ન્યૂઝિલેન્ડના બેટ્સમેન રોસ ટેલરને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ અગાઉ પણ 1992ના વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં કિરણ મોરેએ માર્ટીન ક્રોને સ્ટમ્પ સામે જોયા વિના થ્રો કરી આઉટ કર્યો હતો.
Continues below advertisement