ટુરિઝમ બિઝનેસ પર પડી લોકડાઉનની માઠી અસર, જુઓ વીડિયો
Continues below advertisement
લોકડાઉન દરમિયાન સૌધી વધુ અસર કોઈ બિઝનેસ પર પડ્યો હતો તે છે ટુરિઝમ બિઝનેસ. ડોમેસ્ટિક ટ્રાવેલ હોઈ કે પછી ફોરેન ટ્રાવેલ તમામ બંધ હતા. જેના કારણે ટ્રાવેલ બિઝનેસ પર માઢી અસર થઈ હતી. ત્યારે, હવે અનલોક 5માં ટુરિઝમ બિઝનેસ ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. સાથે જ લોકો હવે હરવા ફરવા માટે બહાર નીકળી રહ્યા છે. જેને લઈ ટૂર ઓપરેટર્સમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનલોક 5માં હવે ટુરિઝમ બિઝનેસ વેગ પકડી રહ્યો છે. ત્યારે, લોકો હવે ડોમેસ્ટિક ટ્રાવેલ વધુ પસંદ કરી રહ્યા છે.
Continues below advertisement