અમદાવાદઃ કાર રિવર્સ લેવા જતાં ચાલકે કેવો સર્જ્યો અકસ્માત, યુવક કેવી રીતે ફંગોળાયો? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ આસ્ટોડિયા દરવાજા પાસે ગઈ કાલે રવિવારે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રિવર્સ લઈ રહેલાં કાર ચાલકે રીક્ષા અને ત્રણ-ચાર લોકોને અડફેટ લીધા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અચાનક રિવર્સમાં આવેલી કારથી ત્યાં ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. વીડિયોમાં જુઓ કેવો હતો આ વિચિત્ર અકસ્માત?