અમરેલીઃ નાવલી નદીમાં આવ્યું પૂર, કાર પૂરમાં તણાઈ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીઃ આજે બપોર પછી અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં ભારે વરસાદને પગલે નાવલી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં એક મારુતિ વાન પણ તણાઇ ગઈ હતી. પૂર જોવા લોકો ઉમટ્યા હતા.