અમદાવાદઃ 93 વર્ષીય વૃદ્ધની હત્યામાં ખુલાસો, CCTVમાં જોવા મળ્યો શંકાસ્પદ યુવક

Continues below advertisement

અમદાવાદના નવરંગપુરમાં લેખક રસિકલાલ મહેતાની હત્યા મામલે શંકાસ્પદ યુવક સીસીટીવીમાં કેદ થયો હતો. .રાત્રે નવ વાગ્યે એક યુવક બંગલામાં ઘુસ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવરંગપુરા વિસ્તારની દર્શન સોસાયટીના બંગલા નંબર 14માં રહેતા રસિકલાલ મહેતા નામના 93 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી. સવારે પુત્રએ ઊઠીને જોયું તો તેના પિતાની લાશ બાથરૂમમાં પડી હતી. ઘરના સીસીટીવીમાં હત્યારાઓ રસિકલાલની ગાડી લઇ બંગલાની બહાર જતાં દેખાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram