જામનગર: એપાર્ટમેન્ટમાં ઘૂસી કઇ રીતે વૃદ્ધાની લૂંટાઇ ચેઇન, જુઓ CCTV
Continues below advertisement
જામનગરઃ જામનગરના એક એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે એક વૃદ્ધાની ચેઇન લૂંટવાની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
Continues below advertisement